letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:10 AM
Tuesday, October 23
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

મણિનગરના જવાહર ચોકમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 4 યુવતી અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરના જવાહર ચોકમાં આ‌વેલા કોહિનૂર સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાનું માલૂમ પડતા દરોડો પાડ્યો હતો.પોલીસે સંદર્ભે કુલ સાત લોકોની ધરપકડ કરી હતી.   Next   મણિનગરના જવાહર ચોકમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 4 યુવતી અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરના જવાહર ચોકમાં આ‌વેલા કોહિનૂર સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાનું માલૂમ પડતા દરોડો પાડ્યો હતો.પોલીસે સંદર્ભે કુલ સાત લોકોની ધરપકડ કરી હતી.   Next  

Amdavad News

Amdavad Radios