letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:24 PM
Saturday, October 20
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

હાલ ટ્રાફિક પોલીસ શહેરીજનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા આકરું વલણ અપનાવી દંડીત કરી રહી છે. જેને પગલે આજે ટ્રાફિક પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની કારને 600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સીટ બેલ્ટ ન હોવાના કારણે પણ તેને દંડ કરવામાં આવ્યો હતો. હાર્દિકે આમરણાંત ઉપવાસ માટે પ્લોટની મંજૂરી અર્થે CP અને AMC કમિશનરને રજૂઆત કરી   આ અંગે વિગતે વાત કરીએ તો હાર્દિક પટેલ આજે પોતાના આમરણાંત ઉપવાસ આંદોલન માટે નિકોલના ગ્રાઉન્ડની મંજૂરી મેળવવા 3 વાગ્યે પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યો હતો.

Amdavad News

Amdavad Radios