letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:01 PM
Thursday, October 18
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદથી અમેરિકામાં જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સેવા આગામી 16મી નવેમ્બરથી બંધ થશે. મતલબ કે હવે અમદાવાદથી સીધા યુએસ જતાં લોકોએ બીજી ફ્લાઇટ પકડવી પડશે. હાલ અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટ સીધી લંડન અને ત્યાર બાદ લંડનથી નેવાર્ક સુધી કાર્યરત છે.એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે હવે આ ફ્લાઇટ અમદાવાદથી લંડન સુધી જ જશે. ત્યાંથી આ ફ્લાઇટ પરત આવી જશે. એર ઇન્ડિયાએ લંડનથી નેવાર્કની પોતાની સેવા બંધ કરી છે. મતલબ કે હવે ગુજરાતમાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નેવાર્ક જતાં લોકોએ બીજી ફ્લાઇટ પકડવી પડશે.

Amdavad News

Amdavad Radios