AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

તારીખ ૮ નવંબર ૨૦૧૮નાં રોજ ગોવર્ધન પુજનો કાર્યક્રમ ઇસ્કોન મંદિરમાં રાખવામાં આવ્યો છે. એજ દિવશે ગુજરાતમાં બેસતું વર્ષ પણ મનાવવામાં આવે છે. આ એ દિવસ છે કે જયારે ભગવાન કૃષ્ણ એ ૭ વર્ષ નાં હતા ત્યારે ઇન્દ્ર દ્વારા મુસળધાર વરસાદ બરસાવા માં આવ્યો હતો અને ગોકુલ નાં લોકો ને બચાવ માટે ૭ દિવસ અને રાત ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો હતો, જેની નીચે ગોકુલ વાસિયો ઇન્દ્ર નાં પ્રહાર થી બચી શકે . આખા વિશ્વ માં ઇસ્કોન નાં જેટલા પણ સેન્ટર છે તેમાં આ દિવસે ગોવર્ધન પૂજા અન્નકૂટ મહોત્સવ તરીકે ઉજાવવા માં આવે છે. ઇસ્કોન મંદિર અહમદાવાદ માં પણ અન્નકૂટ મહોત્સવ ઉજાવામાં આવશે . પ્રથમ વકત ઇસ્કોન મંદિર અહમદાવાદ માં ૧૦૦૮ kg ચોખા ઘી નાં ગોવર્ધન પર્વત બનાવવા માં આવશે . સાથે ૧૦૮ kg ડ્રાય ફ્રુટ , ૧૦૮ kg ફ્રુટ , ફરસાણ પણ ધરાવા માં આવશે .સાથે અન્નકૂટ પણ ધરાવા માં આવશે. ભગવાન રાધા-ગોવિંદ, શ્રીનાથજી ગોપાલ જી , રાધા-કૃષ્ણ , સીતા- રામ- લક્ષમણ ભગવાન ને નવા વસ્ત્રો પહેરવામાં આવશે . અને આખો ગોવર્ધન પર્વત મંદિર ના ભક્તો દ્વારા બનાવામાં આવશે.

Amdavad News

Amdavad Radios