letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:44 AM
Wednesday, December 19
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગો આઇ બીબો ડોટ કોમ તથા મેક માય ટ્રિપ ડોટ કોમ દ્વારા અમદાવાદની હોટેલોમાં કરાવાતું બુકિંગ 1લી ડિસેમ્બરથી રદ કરવામાં આવશે તેવું હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન,ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું છે. આ અંગે ચર્ચા કરવા માટે તા.30મી નવેમ્બરના રોજ ગાંધી આશ્રમ સામેની હોટેલ સિલ્વર ક્લાઉડમાં યોજવામાં આવી છે. અમદાવાદમાં 500 હોટેલ છે. તેમાં ઓનલાઇન રૂમોનું બુકિંગ 56 ટકા થાય છે. તેમાંથી માત્ર 40 ટકા એટલે કે અંદાજે 1500થી 2000 રૂમના બુકિંગ આ બંને કંપનીઓ દ્વારા થાય છે. ઉક્ત ઓનલાઇન કંપનીઓ દ્વારા કરાયેલા બુકિંગ રદ કરાશે. પરંતુ ગ્રાહક હેરાન ના થાય તે માટે તેઓ આવશે તો તેમને સીધાં રૂમો અપાશે.

Amdavad News

Amdavad Radios