letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:12 AM
Thursday, January 17
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ઈલેક્ટ્રિક બસમાં માત્ર 45 મુસાફરો બેસી શકે જ્યારે BRTSમાં 70 બેસી શકે 1.આ નવી ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે યુનિટદીઠ વધારાનો 4 રૂપિયાનો ખર્ચ પણ મહાપાલિકા ભોગવશે. દરેક બસ કિલોમીટર દીઠ એક યુનિટ લેખે દરરોજ સરેરાશ 180 કિમી દોડશે. જેના કારણે શહેરના નાગરિકો ઉપર કુલ 9.19 કરોડ કરતાં પણ વધુ રકમનો બોજ આવશે. આટલા ખર્ચ પછી પણ નવી બસમાં મહત્તમ 45 મુસાફર યાત્રા કરી શકશે. જ્યારે અત્યારની બીઆરટીએસ બસમાં કુલ 70 લોકો મુસાફરી કરી શકે છે. બીજી તરફ, કોર્પોરેશન દ્વારા બીજી 300 ઇલેક્ટ્રિક બસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. દર 35 કિમી પછી બસને ચાર્જ કરવી પડશે 2.નવી 50 બસમાંથી 18 બસ સ્વેપિંગ સિસ્ટમવાળી જ્યારે બાકીની બસ ફાસ્ટ ચાર્જિંગવાળી હશે. સ્વેપિંગ સિસ્ટમવાળી બસમાં 35-40 કિમી પછી બેટરી બદલવી પડશે. ફાસ્ટ ચાર્જિંગવાળી બસો રાતભર ચાર્જિંગ બાદ સિંગલ રનમાં દૈનિક સરેરાશ 180 કિમી દોડશે. જેેમાં પ્રતિ કિમી એક યુનિટ વીજળી ખર્ચાશે.

Amdavad News

Amdavad Radios