AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ગુજરાત એસટી નિગમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જવા આવવા માટે અમદાવાદ (રાણીપ)થી સીધી એસી બસ શરૂ કરી છે. તેનું ભાડું રૂ.304 રખાયું છે. બસ રાણીપથી દરરોજ સવારે 6 વાગે ઉપડશે અને સાંજે 5 વાગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઉપડશે. આ બસ ગીતામંદિર, સીટીએમ, વડોદરા, ડભોઈ થઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે. આ સર્વિસનું ઓનલાઈન તેમજ નિગમની એપ્લિકેશન પ્લે સ્ટોર પર એડવાન્સ બુકિંગ કરાવનારને 6 ટકા તેમજ રિટર્ન બુકિંગ કરાવનારને કુલ 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ અપાશે.

Amdavad News

Amdavad Radios