AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

05 Feb 2020

નવા નાણાકીય વર્ષ 2020નું અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ (Budget 2020) રજૂ કરવામાં આવ્યું છે. 8,900 કરોડ રૂપિયાના બજેટમાં અમદાવાદ શહેરને ખાડા મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. AMCએ વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે.

Amdavad News

Amdavad Radios