AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

25 Mar 2020

ગુજરાત લોકડાઉન: જુઓ અમદાવાદમાં કેવી છે સ્થિતિ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન પગલે લોકો સવાર થી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બજારમાં નીકળી ગયા હતા. અમદવાદમાં કિરણા સ્ટોર પર લોકોની લાઇન જોવા મળી રહી છે. રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે.  

Amdavad News

Amdavad Radios