AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રાજ્યભરમાં કોરોના વાયરસ ની મહામારીને પગલે લોકડાઉનનું કડકપણે પોલીસ પાલન કરાવી રહી છે. ત્યારે પોલીસનો સખ્તાઈ ભર્યો એક ચેહરો તમે જોયો હશે ,પણ લગભગ પોલીસ એન્ટરટેઇનમેન્ટ આપી રહી હોય તેઓ નહીં જોયું હોય પણ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે પણ આ પહેલ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જઈ લોકોને મનોરંજન પૂરું પાડશે. લાઈવ સીગિંગ કરીને લોકોને એક મનોરંજન પૂરું પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અનેક મહારાષ્ટ્રના એવા વીડિયો તમે વાયરલ થયેલાં જોયા હશે કે જેમાં પોલીસ સંગીતના સૂર રેલાવી શહેરીજનોને મનોરંજન પૂરું પાડે છે. તેવામાં અમદાવાદીઓ માટે પોલીસનું આ મનોરંજન આહલાદક બનશે.

Amdavad News

Amdavad Radios