AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

04 Apr 2020

અમદાવાદના 5 સ્થળોને જાહેર કરાયાં કોરોના ક્લસ્ટર અમદાવાદના 4 વિસ્તારોનાં 5 સ્થળોને કોરોના ક્લસ્ટર જાહેર કરાયાં છે. જમાલપુરમાં 2, દરિયાપુર, રખિયાલ અને દાણીલીમડામાં 1-1 સ્થળોને કોરોના ક્લસ્ટર જાહેર કરાયાં છે. આ સ્થળોએ અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારો તરફના રસ્તા બઝર ઝોન જાહેર કરાયા છે

Amdavad News

Amdavad Radios