AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં બાળકોના ઓનલાઇન શિક્ષણથી તેઓની આંખો બગડી શકે છે. કેટલા કલાક શિક્ષણ, એક ઘરમાં બે બાળકો હોય તો શું? અને સરકારની આ મામલે નીતિ શું છે તેનો જવાબ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ મામલે DivyaBhaskarએ કેટલાક વાલીઓને પૂછ્યું હતું અને તેમના પ્રતિભાવ જાણ્યા હતાં. આ દરમિયના વાલીઓએ જણાવ્યું કે, નાના બાળકો 3-4 કલાક લેપટોપ, મોબાઈલની સામે ભણવા બેસી જ નહીં શકે કેમ કે તેની આંખો અને મગજને પણ નુકસાનકારક છે.

Amdavad News

Amdavad Radios