AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

AMCએ શહેરમાં 13 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. અગાઉનો 12 વિસ્તાર દૂર કરવામાં આવ્યા છે. હવે શહેરમાં કુલ 204 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકાયા છે. એક તરફ કેસ ઘટવાનો દાવો, બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે. ત્યારે કોરોના મામલે AMC તંત્ર સામે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

Amdavad News

Amdavad Radios