letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:18 PM
Tuesday, September 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોના ને લઈ ટ્યુશન કલાસીસ (coaching class) બંધ છે તેમ છતાં વિદ્યાર્થીઓ ને ક્લાસીસમાં બોલાવી કલાસ ચલાવતા શિક્ષકો ચેતજો.વિદ્યાર્થીઓને જીવન જોલખમે ક્લાસીસ માં બોલાવી ટ્યુશન (Tuition) આપતા ક્લાસીસ સંચાલકો અને  શિક્ષકોની ખેર નથી. આવા ક્લાસીસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક્સન પ્લાન ઘડ્યો છે. એકતરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને શાળાઓ માં શિક્ષણ કાર્ય બંધ છે તેવામાં કોરોનાની (Corona virus effect) આડમાં સરકારી શિક્ષકો ગ્રૂપ ટ્યુશન કરી રહ્યા હોવાની ફરિયાદો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને (DEO Ahmedabad) મળી છે. સાથે જ ટયુશન ક્લાસીસ સંચાલકો પણ કલાસ શરૂ કરી વિદ્યાર્થીઓને બોલાવી રહ્યા હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ દ્વારા ક્લાસીસ ઓ સામે કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ઘડ્યો છે. અને ઝોન વાઈઝ અધિકારીઓ ની ટિમ બનાવી તપાસ શરૂ કરાઇ છે.

Amdavad News

Amdavad Radios