letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:41 PM
Thursday, October 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

02 Oct 2020

ગુજરાત રાજ્ય એન.સી.સી. કેડેટ્સની તાલીમને વધુ સઘન બનાવવા માટે રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી રાજ્ય નેશનલ કેડેટ્સ કોર્પસ (એન.સી.સી.)માં સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. અમદાવાદના દિલ્હી ચકલા ખાતે આવેલા ગુજરાત એરફોર્સ એન.સી.સી.માં ગુજરાત રાજ્યના એન.સી.સી.ના એડીશનલ ડાયરેક્ટર મેજર જનરલ રોય જોસેફ દ્વારા રાજ્યનાં પ્રથમ સિમ્યુલેટરને કેડેટ્સ માટે કાર્યરત કરાવવામાં આવ્યુ.

Amdavad News

Amdavad Radios