letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:40 AM
Sunday, September 6
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન મેળવવાનો પ્રયાસ કરતા આ યુવકોમાંથી બે જણાએ પોતાના માથામાંથી જ હળવેથી વાળ તોડીને ભોજનમાં નાખી દીધા હતા. જેના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. રેસ્ટોરન્ટ માલિક સાથે કરી બબાલ માત્ર વાળ ભોજનમાં નાખવાથી જ આ યુવકો અટક્યા ન હતા, બાદમાં તે ભોજનમાં વાળ દેખાડીને તેમણે ઝઘડો શરૂ કર્યો અને રેસ્ટોરેન્ટના માલિક સામે બબાલ કરી. સમગ્ર ઘટના રેસ્ટોરેન્ટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ......  

Rajkot News

Rajkot Radios