letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:01 AM
Monday, September 21
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સામાન્ય રીતે લોકો જ્યારે ટ્રેન ટિકિટ બુક કરાવે છે ત્યારે ટ્રેનની વિગતો અને પોતાના નામની વિગતો ખૂબ ધ્યાનથી તપાસી લેતા હોય છે, પરંતુ ઉંમર (Age) ના ખાનાને બહુ ગંભીરતાથી લેતા નથી અને બેદરકારીથી ભરી દે છે. આ સામાન્ય ભૂલ મુસાફરી દરમિયાન મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણી વખત ઉંમરના આંકડા આગળ-પાછળ થઈ જાય છે. જોકે ટ્રેનમાં મોટાભાગે TTE આ બાબત પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ રેલવેના નિયમ પુસ્તક (Rule Book) અનુસાર મુસાફર પર કાયદેસરનો દંડ થઈ શકે છે. .......

Rajkot News

Rajkot Radios