letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:53 AM
Wednesday, April 29
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલા જેતલસર ગામ નજીક વ્રજ વાટિકા નામની હોટલમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, હોટલમાં આજે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આગના કારણે લગ્નના આનંદનો માહોલ ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે હોટલનું વાંસનું આખું સ્ટ્રક્ચર બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયું. આ આગને કારણે હોટલને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. ......

Rajkot News

Rajkot Radios