RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

એરપોર્ટ પરથી ગાંજો અને સોનું ઝડપાયાના સમાચાર તો તમે સાંભળ્યા હશે. પરંતુ રાજકોટના એરપોર્ટ પરથી તો મોટી માત્રામાં ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.રાજકોટ ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.અંદાજિત 10 કરોડની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ ઝડપાયો હતો. સેન્ટ્રલ આઇબીને બાતમી મળી હતી.સુત્રના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે ગુજરાત એટીએસને જાણ કરવામાં આવી હતી.સંયુક્ત ઓપરેશનમાં 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. .......

Rajkot News

Rajkot Radios