RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાંભાર અને ચટણીમાં ઝેરી રંગની મિલાવટ કરવાના કેસમાં કોર્ટે બે વેપારીઓને સજા ફટકારી છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓ ફેઇલ થતા લાંબા સમયથી ચાલતા કેસમાં હવે ચુકાદો આવ્યો છે. કેદની સજા સાથે 50 હજાર રૂપિયાનો દંડ માહિતી મુજબ નાના મૌવા રોડ પર આવેલી જીજે-3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે તેમને 6 માસની સખત કેદની સજા સાથે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે તેમને 6 માસની કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. .......

Rajkot News

Rajkot Radios