RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં હવે બિનઅધિકૃત પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળાઓમાં પ્રવેશ અને અન્ય પ્રવૃત્તિઓ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવાનો છે. નવા નિયમો અનુસાર, શાળાના આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ પણ બહારની વ્યક્તિ શાળા પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ કરવા માટે પણ આચાર્યની મંજૂરી ફરજિયાત રહેશે. ......

Rajkot News

Rajkot Radios