letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:15 AM
Wednesday, April 29
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હીટસ્ટ્રોક તથા લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ઇમરજન્સી કેસમાં વધારો માહિતી મુજબ 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 21 દિવસમાં રાજ્યભરમાં લૂ લાગવાના કુલ 1167 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી 243 નોંધાયા છે, જે શહેરમાં વધતી ગરમીની ગંભીર સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 4 દિવસમાં હીટસ્ટ્રોકના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. .......

Surat News

Surat Radios