સુરત: ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધુએ લગ્નના બે જ મહિનામાં જીવન ટૂંકાવ્યું, Video
સુરતના સુભાષનગર વિસ્તારમાં યુવતીએ કર્યો આપઘાત. ઉદ્યોગપતિના પરિવારની પુત્રવધુએ જીવન ટૂંકાવ્યું. ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. ખ્યાતિ કેજરીવાલે બેડરૂમમાં આપઘાત કર્યો. હજુ બે મહિના પહેલા જ થયા હતા લગ્ન. ઘરમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. વધુ વિગતો માટે જુઓ વીડિયો. https://rb.gy/6fs3n1
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.






