AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મીની બાંગ્લાદેશ કહેવામાં આવતા ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા 1 હજારથી વધારે કાચા-પાકા મકાનો તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે બુલડોઝર કાર્યવાહીની સમીક્ષા કરી છે. સર્વે કર્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે. ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કાયદા વિરુદ્ધનું કામ કરનારાઓ પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની તમામ કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. ઘુસણખોરીમાં મદદ કરનારા એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   ......

Amdavad News

Amdavad Radios