letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:49 PM
Thursday, October 29
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

:પુત્રવધૂને ત્રાસ આપવાના પોપ્યુલર બિલ્ડર પરિવારના કેસમા હવે બિલ્ડર પરિવાર આઈટીના સકંજામાં આવ્યો છે. 8 ઓક્ટોબરના રોજ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જે આખરે મંગળવારે પૂરુ થયું હતું. આ સર્ચ ઓપરેશનમાં પોપ્યુલર બિલ્ડર (popular builder) ની બેનામી આવક મળી આવી છે. બિલ્ડર પાસેથ રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે. તો 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ - અલગ બેંકોના 22 લોકર મળી આવ્યા છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, કાંકરિયા-મણિનગર કો.ઓ. બેંકની સહી કરેલી કોરી ચેકબૂક પણ મળી છે. તો મહેસાણા અર્બન કો. ઓ. બેંક, સુરત ડિસ્ટ્રી કો.ઓ. બેંક, ADC બેંક સહિત કુલ 55 જેટલી બેંકની કોરી સહી કરેલી ચેકબૂક મળી છે. 

Amdavad News

Amdavad Radios