letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:33 PM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. સુરત કોર્પોરેશન એક બાજુ વરઘોડામાં દંડ ફટકારી રહી છે. બીજી બાજુ સ્વચ્છતાને લઇ વરઘોડામાં જાનૈયાઓએ સાફસફાઇ કરીને અનોખો દાખલો બેસાડ્યો છે.જાનૈયાઓનો સફાઇ કરતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જાન્યુઆરી 2024માં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના (cleanliness survey 2023) પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.તેમાં નંબર 1 રેન્ક સુરત શહેરને આપવામાં આવ્યો છે.સુરત શહેરને ક્લીન સિટી નંબર 1 બનાવવાનો રેન્ક યથાવત રાખવા માટે જાહેર સ્થળો અને રસ્તાની રાઉન્ડ ધ ક્લોક સફાઈ પર ભાર મુકવામાં આવે છે.જેના પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો ફેલાવવા સામે પણ દંડનીય કાર્યવાહી ચાલી જ રહી છે. જો કે બીજી તરફ જાનૈયાઓના એક ગ્રુપ દ્વારા ફટાકડા ફોડ્યા બાદ સફાઇ કરી અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે. .....Cont

Surat News

Surat Radios