letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:56 AM
Tuesday, April 30
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ એડમિશન માટે મોટી-મોટી લાઈનો જોવા મળી. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સરકારી શાળામાં એડમિશન લેવા માટે જાણે વાલીઓ પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જ્યાં નજર જઈ રહી છે વાલીઓ જ વાલીઓ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈ કે મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ થાય છે. જેમાં આજે નામ નોંધણી કરવામાં આવશે.જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ અહીં પહોંચ્યા છે.ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા અને 3 હજાર જેટલું વેઈટીંગ હતું. જ્યારે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે. ...Cont

Surat News

Surat Radios