letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:16 AM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

જો તમને જાહેર રસ્તાઓ પર મોબાઇલ જોવાની ટેવ છે તો તમારા પર અકસ્માતનું જોખમ તો છે જ પણ સાથે સાથે તમે ચીલઝડપનો શિકાર બની તમારો મોબાઇલ પણ ગુમાવી શકો છો. આ વાતને સાચી પુરવાર કરતો કિસ્સો સુરતમાં બન્યો છે જ્યાં લાપરવાહીના કારણે યુવાને મોબાઈલ ગુમાવ્યો છે સુરતના ઉમરા વિસ્તારમાં આવી જ ઘટના બની જ્યાં ફૂટપાથ પર બેસેલા યુવકનો મોબાઇલ છીનવી 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે CCTVને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ રોડ પર રાઉન્ડ મારીને રેકી કરતા અને ત્યારબાદ મોબાઇલમાં વ્યસ્ત લોકો પાસેથી મોબાઇલ ઝુંટવી ભાગી જતા હતા. ....Cont

Surat News

Surat Radios