letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:51 PM
Saturday, April 27
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વધુ એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગુજરાતમાં વિદાય લેતા શિયાળા વચ્ચે ફરી કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ગુજરાતના મોટા શહેરો પણ ઠંડીથી ઠુંઠવાયા છે. અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8 તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ...Cont

Surat News

Surat Radios