letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:21 PM
Tuesday, September 25
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

આજનાં આધુનિક ટેકનોલોજીનાં યુગમાં બાળકો અને યુવાનોમાં મોબાઈલનું દૂષણ ઘર કરી ગયું છે. બાળકો અને યુવાનો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલમાં જ વિતાવતા જોવા મળે છે. પરંપરાગત રમતો અને સામાજીક કાર્યક્રમોમાં જોડાઈને બાળકો-યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે અને વિવિધ વિષયોને લઈને સમાજમાં જાગૃતિ કેળવાય એ માટે સરથાણાની અક્ષરધામ સોસાયટીનાં જય હો ફેન્ડ્સ ક્લબ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે.

Surat News

Surat Radios