letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:08 PM
Tuesday, September 25
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર સારવાર દરમિયાન દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.શહેરના નાનપુરમાં આવેલી 'મી એન્ડ મમ્મી' નામના હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી સામે પરિણીતા નિસંતાન મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,"ડો.પ્રફુલ દોષી મારી પુત્ર પ્રાપ્તિની સારવાર કરી રહ્યાં હતા. તેમણે મને પહેલા ઇન્જેક્શ આપ્યું અને તે બાદ ચેમ્બરમાં બોલાવી હતી. ડોક્ટરે પહેલા મારી સાથે વાતો કરીને ત્યાર બાદ મારી સાથે જબરદસ્તીને દુષ્કર્મ આચર્યું હતું."

Surat News

Surat Radios