letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:53 PM
Tuesday, December 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

 ચોક બજાર ખાતે એક માતા બે દિવસના નવજાત પુત્રને ત્યજીને ફરાર થઈ જતા ચોતરફથી ફિટકાર વરસી રહી છે. હાલ બાળકને સિવિલ હોસ્પિટલ ખાતે એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે. અને તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જ્યારે એક મહિલા દ્વારા દતક લેવાની પણ તૈયારી દર્શાવી છે.

Surat News

Surat Radios