letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:51 PM
Tuesday, December 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક સોમવારે સવારે 8:50 કલાકે ટ્રક અને કારની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ કારમાં સવાર બે નાના બાળકો અને એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કારમાં સવાર તમામ મુસાફરો સુરતના નવસારી બજારના રહેવાસીઓ હોવાનું બહાર આવ્યું હતું.અકસ્માતમાં મૃતકના પરિવારના સભ્યો અરફાદ ખાન પરિવાર સાથે સુરતથી 8 ઓક્ટોબર રોજે મોડી રાત્રે 2 કલાકે મારૂતિ સુઝુકી કંપનીની બ્રિઝામાં અને ટવેરા ગાડી બન્ને ગાડી લઈને બહેન સૈય્યદ સિરીનજી (રહે નશિરાબાદ જિલ્લા જળગાવ)ના શ્રીમત પ્રસંગમાં જઈ રહ્યાં છે. સુરતથી જલગાંવ જતાં હતાં ત્યારે મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નામના દળવેદ પેટ્રોલ પંપ નજીક સોમવારે સવારે 8:50 કલાકે જલગાંવ તરફથી આવેતી ટ્રક અને બ્રેઝો કારની જોરદાર ટક્કર મારતાં કાર હવામાં ઉડી ગયી હતી. અને ત્રણ ચાર વખત પલટી મારી ગઈ હતી.

Surat News

Surat Radios