letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:05 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર સુરતનો એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચોર કોઇ કિંમતી વસ્તુ નહીં પરંતુ રોજબરોજના જીવનમાં ઉપયોગી એવી વસ્તુની ચોરી કરતો હતો. આ ચોરને હિરા મોતી કે સોના ચાંદી ચોરવામાં રસ નથી પરંતુ આ ચોરને વહેલી સવારે દૂધની થેલીઓ ચોરવામાં રસ છે. દૂધ ચોરની કરતૂત સ્થળ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત સુરતના વરાછા વિસ્તારમાં મોપેટ ઉપર દૂધીની ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના ગત 18 નવેમ્બરની હોવાનું જાણવા મળ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તેમ સુમસામ રોડ ઉપર એક મોપેડ ચાલક આવીને પાર્ક કરી ઊભો રહે છે. દૂધ ચોરીના ઇરાદે આવેલો આ ચોર પહેલા આજુબાજુની સ્થિતિનું અવલોકન કરે છે. દૂધ જ્યાં રાખ્યું છે ત્યાં પણ તપાસ કરે છે. ત્યારબાદ દૂધથી થોડે દૂર મુકેલા પોતાના મોપેડને દૂધની જગ્યાએ લાવે છે. ત્યારબાદ એકપછી એક અનેક થેલીઓની ઉઠાંતરી કરે છે.       Play Video   Replay           Unmute Current Time1:35 / Duration Time1:35 Loaded: 0% Progress: 0%           Full screen   Settings                                                                 સુરતનો 'દૂધ ચોર', દૂધની થેલીઓની ઉઠાંતરી કરતો CCTVમાં ઝડપાયો– News18 Gujarati  

Surat News

Surat Radios