letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:18 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં પહેલા માળની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. પહેલા માળે દુકાનમાં લાગેલી આગનો ધુમાડો ઉપર સુધી ફેલાયો હતો. જેથી ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં અને ટ્યુશન ક્લાસમાં ફસાયેલા 50થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને 108 સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Surat News

Surat Radios