letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:15 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મમાં પાગલ પ્રેમી પંખીડા આત્મહત્યા કરતા હોવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. આવા બે કિસ્સ સુરતમાં બન્યા છે. જેમામાં પ્રેમીકાએ લગ્ન માટે થોડી રાહ જોવાનું કહેતા પ્રેમીએ પ્રેમિકાના નામ એક સંદેશો લખીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આઇ લવ યુ, માય લવ, આઇએમ સોરી એવી સ્યૂસાઇડ નોટ લખીને ભેસ્તાનના યુવાને ગાર્ડન પાસે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. પ્રેમિકાએ બે માસ પછી લગ્ન કરવાની વાત કરતા માઠું લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. સુરતની બીજી એક ઘટનાની વાત કરીએ તો સરથાણા ખાતેની વ્રજ વાટિકામાં જ્વેલર્સની પત્નીએ ફાંસો ખાઇ જીવનીલા ટૂંકાવી હતી. મોબાઇલ ઉપર આવેલા મેસેજ બાબતે પતિએ પૂછતા અને તેમઈને માઠું લાગતા સ્યૂસાઇડ નોટ લખીને અત્યંતિક પગલું ભરી લીધું હતું.ભેસ્તાન વિસ્તારમાં રહેતો હાસુમુદ્દીન ટેલર (ઉ.વ. 25) સ્થાનિક વિસ્તારમાં ટેલરિંગ કામ કરે છે. દરમિયાન બુધવારે બપોરે હાસુમુદ્દીન ભેસ્તાન ગાર્ડન પાસેથી બેભાન હાતમાં મળી આવ્યો હતો. તેના ઉપર રાહદારીની નજર પડતા 108ને ફોન કરી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં હાસુમુદ્દીને પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું.

Surat News

Surat Radios