SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

22 Dec 2018

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણા સુરતને સ્વચ્છતામાં નંબર.1 બનાવવા તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવા શહેર કે સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ ગંદકી થતી અટકાવીશું. સૂકો અને ભીનો કચરો જુદો રાખી સુરત મહાનગરપાલિકાને સહયોગ આપીશું. સ્વચ્છ સુરત, સ્વસ્થ સુરત, સુંદર સુરત.

Surat News

Surat Radios