letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:12 AM
Thursday, March 21
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

02 Jan 2019

મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે. તો મેલેરિયાથી બચવા માટે ઘરની આજુબાજુ કે ધાબા પર ભરાયેલા નકામા પાણીનો સમયાંતરે નિકાલ કરો, મચ્છર કરડવાથી બચવાના વિવિધ ઉપાય કરો તેમજ લાંબી બાંયના કપડાં પહેરવાનો આગ્રહ રાખો અને હા જો તાવ કે મેલેરિયાના લક્ષણો દેખાય તો તરત તાવ હેલ્પલાઇન નંબર 104 પર કોલ કરી સારવાર મેળવો. સુરત મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં જારી. #MySurat #HealthySurat #Malaria Video Credits Dude seriously in Association with Surat Municipal Corporation.

Surat News

Surat Radios