letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:47 AM
Tuesday, April 23
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

  છેલ્લાં 112 વર્ષથી સુરત અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડનારી ફ્લાઇંગ રાણી ડબલ ડેકર એક્સપ્રેસ હવે નવા લૂકમાં જોવા મળશે. ઉત્કૃષ્ટ યોજના હેઠળ ફ્લાઇંગ રાણીમાં પશ્ચિમ રેલવે ક્રીમ રંગના કોચ જોડી રહી છે. સુરત રેલવે યાર્ડમાં રેલવેની ઉત્કૃષ્ટ યોજના હેઠળ કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે. જોકે, આ માટે ટ્રેનને કેન્સલ કર્યા વિના જ યાર્ડમાં ફ્લઇંગ રાણીના કોચને અપગ્રેડ કરાઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર જેવી ફ્લાઇંગ રાણી આવે કે, તરત જ તેના કોચને રેલવે યાર્ડમાં લઈ જઇને અપગ્રેડ કરાઈ રહ્યા છે.

Surat News

Surat Radios