SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

શહેરના ટ્રાફિકથી ગીચોગીચ રહેતા વિસ્તારોમાં સુરત મનપા બાઇસીકલ શેરીંગનો પ્રોજેકટ અમલી બનાવવા તરફ આગળ વધી રહી છે. પબ્લિક બાઇસીકલ શેરીંગ સ્થળે શહેરીજનો ટૂંકી ટ્રીપ માટે સાયકલનો ઉપયોગ કરી શકશે. આ સિસ્ટમમાં મુસાફરો ટૂંકા પગપાળામાં સ્ટેશન રાખવામાં આવશે. જ્યાંથી લોકો બાઇસિકલ પીકઅપ અને ડ્રોપ કરી શકશે. આ સુવિધાના લીધેલોકોને નજીકના વિસ્તારમાં અવરજવર કરવા માટે રીક્ષા લેવાની જરુર નહી પડે.

Surat News

Surat Radios