letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:52 AM
Wednesday, October 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની સૌથી વધુ સંલગ્ન કોલેજો ધરાવતી યુનિવર્સિટી છે. જીટીયુ દ્વારા આવનારા શિયાળુ 2019 સત્ર માટેની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જુદા-જુદા અભ્યાસક્રમોની પરીક્ષા નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં લેવાશે.  જીટીયુ દ્વારા બીઈ ડિપ્લોમા, એમઈ, ફાર્મસ, એમબીએ અને એમસીએની પરીક્ષાઓ લેવામાં આવે છે. આ પરીક્ષા માટે જીટીયુ દ્વારા રાજ્યને 5 ઝોનમાં ફાળવવામાં આવ્યું છે. જીટીયુના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં જીટીયુ સંલગ્ન કોલેજોની પરીક્ષા લેવામાં આવશે, જેના માટે જીટીયુ દ્વારા 280 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. 

Surat News

Surat Radios