letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:18 AM
Monday, December 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

અમદાવાદ અને સુરત આવતી વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો પ્રાપ્ત કરી લેશે. આ સાથે શહેરી વસતીને મોંઘવારી ભથ્થું અને ઘરભાડા ભથ્થું, વસતી તેમજ શહેરના વિસ્તાર પ્રમાણે નક્કી થતું હોવાથી અમદાવાદીઓના પગારમાં વધારો થશે.ગાંધીનગર સુધીના વિસ્તાર અમદાવાદમાં સમાશેઆ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળવા સાથે માળખાકીય સુવિધા પણ વધશે. 2021માં જાહેર થનારી વસ્તી ગણતરીના આંકડા અનુસાર એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરની વસતી એક કરોડની આસપાસ આંબી જશે, જેમાં બૃહદ અમદાવાદ વિસ્તારોનો સમાવેશ થશે અને તેથી બોપલ, શીલજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ગાંધીનગર સુધીના તમામ ભાગનો સમાવેશ થશે.નવા વિસ્તારો ભળવા સાથે અમદાવાદનો વ્યાપ પણ વધશે.

Surat News

Surat Radios