SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

 ‘પિતા કરિયાણાની શોપ ચલાવતા હતાં એટલા ફિ ભરવામાં તકલીફ પડતી હતી. પરંતુ સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લઈને ફી ભરતા હતાં. આર્થિક સ્થિતી સારી ન હતી એટલા માટે મારા પાસે સારા માર્ક્સ લાવવા સિવાય કોઈ ચાન્સ ન હતો એટલા માટે દિવસના રોજ 4 કલાક જ સુતો હતો. બાકીનો સમય અભ્યાસ કરવા પાછળ ગાળતો હતો. હેદરાબાદની કંપનીમાં બે મહિના સુધી ઈન્ટર્નશિપ કરી જેમાં મારા કામથી પ્રભાવીત થઈને કંપનીએ મને વાર્ષિક 37 લાખ રૂપિયા પગારની ઓફર કરી હતી.’ એસવીએનઆઈટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને સૌરભ વાર્ષ્ણેય હેદરાબાદની સોફ્ટવેર કંપનીએ 37 લાખ રૂપિયાના પગારની ઓફર કરી હતી. સૌરભે ભાસ્કર સાથે એના અનુભવો શેર કર્યા હતાં.

Surat News

Surat Radios