SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોના વાયરસને (coronavirus) લઇને લોકડાઉન (lockdown) છૂટછાટ આપતાની સાથે હીરા ઉધોગ (diamond industry) શરુ કરવામાં આવ્યો છે. ત્યારે ગતરોજ કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે. અને તેમાં પણ ગતરોજ કતારગામ હીરા વ્યવસાય સાથે જોડાયેલ લોકોની સંખ્યા જોયા બાદ તંત્ર દ્વારા અનેક ચેતવણી આપવામાં આવી છે. અને આજે તેનો ભંગ થતા તત્ર દ્વારા હીરાના સાત ખરખાનાઓને સીલ કરવામાં આવ્યા સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.કોરોના વાયરસને લઈને તંત્ર દ્વારા જે રીતે લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે હાલમાં છૂટછાટ મળતાની સાથે સુરતનો હીરા ઉધોગ ફરી એકવાર શરુ કરવામાં આવ્યો હતો. જોકે તંત્ર દ્વારા અનેક ગાઇડલાઇનનું પણ કરવાની સૂચના આપવામાં આવી છતાંય લોકો તેનું પાલન કરતા નથી.

Surat News

Surat Radios