letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:14 AM
Thursday, August 6
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ બાજુ હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે.  હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હીરાબજાર હવેથી બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. અગાઉ હીરા બજાર ખુલ્લુ રાખવાનો સમય બપોરે 2 થી લઈને 4 વાગ્યા સુધીનો હતો. આ ઉપરાંત હીરાની ઘંટી પર બે રત્નકલાકાર બેસી શકશે. 

Surat News

Surat Radios