letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:55 AM
Wednesday, October 21
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત અને સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી અટકી પડેલી ઘોઘા રોપેક્સ (dahej ghogha ro ro ferry) સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની છે. ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવા કંપની દ્વારા સ્ટ્રક્ચરનો તખ્તો તૈયાર કરાયો છે. જૂની કંપની ડીજી સી કનેક્ટ રો રો ફેરી સેવા ચલાવશે. અગાઉ ડીજી સી કનેક્ટ કંપની ઘોઘાથી દહેજ રોરો ફેરી ચલાવતી હતી. દિવસમાં 3 ટ્રીપ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. પેસેન્જર તેમજ વાહનોના દર કંપનીએ નક્કી કરી લીધા છે. સરકાર તેને લીલી ઝંડી આપે એટલે રોપેક્ષ સેવા શરૂ કરાશે. જેથી હવે ઘોઘાથી હજીરા સુરત માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે. 

Surat News

Surat Radios