letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:27 AM
Tuesday, December 1
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સુરત શહેર અને સુડાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનું આજે રાજયના મુખ્યમંત્રી વિજય (Vijay Rupani) રૂપાણીએ ઇ-લોકાર્પાણ કર્યું હતું. જેમાં સૌની નજર કેનાલ કોરિડોર (Surat Canal Corridor) પર હતી. સમગ્ર ગુજરાત રાજયમાં આ પહેલો પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટ રોડ પરથી પસાર થતી કેનાલ પર બનાવવામાં આવ્યો છે. 51 કરોડથી પણ વધુની રકમથી તૈયાર થયેલા આ પ્રોજેકટની અનેક વિશેષતાઓ છે. જોકે ભારત દેશમાં પણ આવો પ્રોજેકટ અત્યાર સુધીમાં સાકાર થયો નથી.

Surat News

Surat Radios