letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:47 AM
Tuesday, December 1
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે તમામ ધાર્મિક અને સામાજિક તહેવારો પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આગામી 30 મી ઓક્ટોબરે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવવામાં આવનાર ઇદ એ મિલાદ તહેવારની ઉજવણી ઘરમાં કરવા તેમજ ઝુલુસ નહીં કાઢવા પોલીસે અપીલ કરી છે. સીપી અજય તોમરે સુરત શહેર શિરતુન્નબી કમિટિ પ્રમુખ સૈયદ શિરાજ શાહબુદ્દીન અને સુરત શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટિ ટ્રસ્ટના મહામંત્રી અબ્બાસ શૈખ સહિત અગ્રણીઓ સાથે બેઠક યોજી કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવવા મુસ્લિમ સમાજના પુરતા સહયોગની અપીલ કરી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ પણ સમસ્ત મુસ્લિમ સમાજ ગાઈડ લાઈન મુજબ ઉજ​વણી કરશે તેવી ખાતરી આપી હતી.

Surat News

Surat Radios