letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:27 AM
Sunday, November 29
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

એક તરફ વિદેશોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ભારત સહિત અન્ય દેશો કોરોનાને માત આપવા વેક્સીન (corona vaccine) માટે ટ્રાયલના જુદા જુદા સ્ટેજ પર કામગીરી ચાલી રહી છે. પરંતુ અન્ય વાયરસની જેમ જો કોરોના વાયરસ (corona virus) પણ મ્યુટેડ થાય અને તેનો સ્ટ્રેઈન બદલાય તો શું હાલના તબક્કામાં જે વેક્સીન પર ટ્રાયલ થઈ રહ્યા છે તે કેટલી કારગર સાબિત થશે ખરી? જેને લઈને સોશિયલ મીડિયા સહિત તજજ્ઞોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો શું આવી પરિસ્થિતિમાં બચાવનો એકમાત્ર વિકલ્પ માસ્ક અને ઈમ્યુનિટી બુસ્ટ કરવી જ રહી.. ? તજજ્ઞો મુજબ વિટામીન D કારગર સાબિત થઇ રહ્યાનો કરાઈ રહ્યો છે દાવો..

Surat News

Surat Radios