letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:18 AM
Sunday, November 29
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સરથાણાના નેચર પાર્કમાં 5 વર્ષના વહાણા બાદ સિંહની જોડી આવતા નેચર પાર્કની શોભામાં વધારો થયો છે. આગામી વર્ષમાં પાલિકાના નેચર પાર્કમાં સફેદ વાઘ યુગલ આકર્ષણનું કેન્દ્ર બનશે. જો તમામ પ્રક્રિયાઓ સારી રીતે પાર પડશે તો ઉનાળાના વેકેશન દરમિયાન વ્હાઇટ ટાઇગર સુરતની શાન બનશે. મહત્વની બાબત છે કે, રાજકોટ ઝુમાંથી જ વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવશે. આ અંગેની મૌખીજ મંજુરી મળી ચુકી છે. ટુંક સમયમાં પાલિકા દ્વારા કાગળ પરની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. રાજકોટ ઝુ દ્વારા બેલાઇ છત્તીસગઢથી વ્હાઇટ ટાઇગર મેળવવામાં આવ્યા હતા. બ્રિડિંગ બાદ તેને 6થી 8 બાળકો થતા હોવાનું પાલિકાના અધિકારીઓ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓ અનુસાર રાજકોટ ઝુ પાસે વ્હાઇટ ટાઇગર એપ્રોચ માટે  4 જળ બિલાડીઓ માંગી હતી. છત્તીસગઢનાં નવા રાયપુર દ્વારા મંજુરી મળતા નેચર પાર્કમાં સિંહની જોડી આખરે પાંચ વર્ષ બાદ આવી છે. 

Surat News

Surat Radios